પિતવાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિતવાડો

પુંલિંગ

  • 1

    કૂવાના પાણીથી જ્યાં દર શિયાળુ-ઉનાળુ વાવેતર થતું હોય તેવું ખેતર.

મૂળ

પીત+વાડો