પિપૂડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિપૂડી

સ્ત્રીલિંગ

  • 1

    ફૂંકીને વગાડવાની ભૂંગળી; પીપી.

મૂળ

રવાનુકારી