પિપૂડી વગાડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિપૂડી વગાડવી

  • 1

    પીપી ફૂંકીને વગાડવી.

  • 2

    એકની એક વાત કહ્યા કરવી-ગાયા કરવી.

  • 3

    ખુશામત દાખલ સૂર પુરાવવો; હાજી હા ભણવી.