ગુજરાતી

માં પિરસણની 2 મુખ્ય વ્યાખ્યા છે: પિરસણ1પિરસણું2

પિરસણ1

નપુંસક લિંગ

 • 1

  પીરસવું તે.

 • 2

  પીરસેલું ભાણું.

 • 3

  નાતવરાને અંગે ઘેર ભાણું પીરસવું તે.

મૂળ

सं. परिवेषण, प्रा. परिवेसण

ગુજરાતી

માં પિરસણની 2 મુખ્ય વ્યાખ્યા છે: પિરસણ1પિરસણું2

પિરસણું2

નપુંસક લિંગ

 • 1

  પીરસવાનું પાત્ર કે ચીજ.