પિરામિડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિરામિડ

પુંલિંગ

  • 1

    પ્રાચીન મિસરી રાજાના મૃતદેહ ઉપર બંધાવેલી મોટી શંકુ આકારની સમાધિ-કબર.

  • 2

    શંકુ આકાર.

મૂળ

इं.