પિરિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિરિ

સ્ત્રીલિંગ

  • 1

    +પેર; પ્રકાર.

  • 2

    પેરી; સાંઠાની બે ગાંઠ વચ્ચેનો ભાગ.

મૂળ

सं. पर्वन्; સર૰ म. पेर