પિશાચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિશાચ

પુંલિંગ

  • 1

    અવગતિયો જીવ; પ્રેત.

  • 2

    ભૂતપ્રેત જેવી એક હીન યોનિ.

નપુંસક લિંગ

  • 1

    અવગતિયો જીવ; પ્રેત.

  • 2

    ભૂતપ્રેત જેવી એક હીન યોનિ.

મૂળ

सं.