પિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિષ્ટ

વિશેષણ

  • 1

    ફૂટેલું; પીસેલું.

પુંલિંગ

  • 1

    ભૂકો; લોટ.

મૂળ

सं.