પિષ્ટપેષણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિષ્ટપેષણ

નપુંસક લિંગ

  • 1

    પુનરુક્તિ; એકનું એક ફરી ફરી કહેવું તે.

પિષ્ટપેષણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિષ્ટપેષણ

પુંલિંગ

  • 1

    પીસેલું ફરી પીસવા જેવી-લોટને દળવા જેવી વ્યર્થ પ્રવૃત્તિ. નિરર્થક કે અનુપયોગી ચર્ચાસંબંધે આ ન્યાય પ્રયોજાય છે.

મૂળ

सं.