પિષ્ટપેષણન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિષ્ટપેષણન્યાય

પુંલિંગ

  • 1

    પીસેલું ફરી પીસવા જેવી-લોટને દળવા જેવી વ્યર્થ પ્રવૃત્તિ નિરર્થક કે અનુપયોગી ચર્ચાસંબંધે આ ન્યાય પ્રયોજાય છે.

મૂળ

सं.