પિસ્તાળીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિસ્તાળીસ

વિશેષણ

  • 1

    ચાળીસ વત્તા પાંચ.

પુંલિંગ

  • 1

    પિસ્તાળીસનો આંકડો કે સંખ્યા; '૪૫'.

મૂળ

सं. पंचचत्वारिंशत्; प्रा. पणयालीस