પિહિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પિહિત

વિશેષણ

  • 1

    બંધ કરેલું.

  • 2

    ઢાંકેલું; છુપાવેલું.

મૂળ

सं.