પીંખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીંખવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વિખેરી નાંખવું.

  • 2

    ચૂંટી નાખવું.

પીખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીખવું

સ​કર્મક ક્રિયાપદ​

સુરતી
  • 1

    સુરતી વગોવણી કરવી; નિંદવું.

મૂળ

सं. प्रेक्ष; प्रा. पिक्ख (પ્રેક્ષા કરવી)