પીચ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીચ

સ્ત્રીલિંગ

  • 1

    આઉટડોર રમત રમવા માટેનો નિશ્વિત ભાગ કે ક્ષેત્ર.

  • 2

    અવાજનો આરોહ-અવરોહ.

મૂળ

इं.