પીંછી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીંછી

સ્ત્રીલિંગ

  • 1

    પીંછી; વાળ, પીંછા કે તેવી બીજી વસ્તુની હાથાવાળી બનાવટ (માંખો ઉરાડવાની, ચીતરાવાની, ઘરેણાં ધોવાની વગેરે).

પીછી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીછી

સ્ત્રીલિંગ

  • 1

    વાલ, પીછાં કે તેવી બીજી વસ્તુની હાથાવાળી બનાવટ (માંખો ઉરાડવાની, ચીતરવાની, ઘરેણાં ધોવાની વગેરે).

મૂળ

सं. पिच्छिका; प्रा. पिच्छी