પીછો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીછો

નપુંસક લિંગ

  • 1

    કેડો; પૂંઠ.

મૂળ

સર૰ हिं.; प्रा. पिच्छ=પૂંછડું