પીંજણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીંજણ

સ્ત્રીલિંગ

 • 1

  પીંજવાનું સાધન.

મૂળ

सं. पिंज्

નપુંસક લિંગ

 • 1

  પીંજવું તે.

 • 2

  લાક્ષણિક (વાતને) નકામું ચૂંથવું-લંબાવવું તે.

 • 3

  પગનું એક ઘરેણું.