પીંજણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીંજણી

સ્ત્રીલિંગ

  • 1

    પીંજણ.

  • 2

    પીંજવું તે.

  • 3

    પૈડાં પરનું ઢાંકણ (રથનાં પૈડાં પર હોય છે તે).