પીંજરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીંજરિયો

પુંલિંગ

  • 1

    વહાણમાં પાંજરા જેવા ચોકડામાં બેસી દરિયામાં નજર રાખતો ચોકિયાત.