પીંજવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીંજવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    રૂના રેસા છૂટા પાડવા.

  • 2

    લાક્ષણિક પીંજણ કરવું-લંબાવવું.

મૂળ

सं. पिंज्