ગુજરાતી માં પીઠની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પીઠ1પીઠ2

પીઠું1

નપુંસક લિંગ

 • 1

  બજાર કે દુકાન (ખાસ કરીને લાકડાંનું અને દારૂતાડીનું).

 • 2

  અડદની વાટેલી દાળનું ખીરું.

 • 3

  અડદ, ચણા કે ચોળાના લોટનું ખીરું.

 • 4

  પીઠલું.

ગુજરાતી માં પીઠની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પીઠ1પીઠ2

પીઠ2

સ્ત્રીલિંગ

 • 1

  વાંસો; પાછળનો ભાગ.

મૂળ

सं. पृष्ठ; प्रा. पिठ्ठ

નપુંસક લિંગ

 • 1

  (દેવ, આચાર્યાદિકનું) સ્થાનક.

ગુજરાતી માં પીઠની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પીઠ1પીઠ2

પીઠ

સ્ત્રીલિંગ

 • 1

  (દેવ, આચાર્યાદિકનું) સ્થાનક.

 • 2

  બજાર.

 • 3

  બજારભાવ.