પીઠઝબકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીઠઝબકાર

પુંલિંગ

  • 1

    નાટક, ફિલ્મ વગેરેમાં ભૂતકાળમાં બની ગયેલ ઘટનાના ર્દશ્યને વર્તમાન ઘટનાના વર્ણનમાં વચ્ચે થોડી ક્ષણો માટે રજૂ કરવું તે; 'ફલૅશબૅક' (સા.).