પીઠપ્રદેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીઠપ્રદેશ

પુંલિંગ

  • 1

    દરિયા કે નદીના કાંઠાની પાછળનો (પછાત) પ્રદેશ; 'હિંટરલૅન્ડ'.