પીઠલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીઠલું

નપુંસક લિંગ

  • 1

    ચણાના લોટની એક વાની.

મૂળ

म.; सं. पिष्ट