પીઠિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીઠિકા

સ્ત્રીલિંગ

 • 1

  બાજઠ.

 • 2

  મૂર્તિ કે થાંભલાની બેઠક-આધાર.

 • 3

  વંશાવલિ.

 • 4

  ભૂમિકા.

 • 5

  પ્રકરણ; ખંડ.

મૂળ

सं.