પીઠ લેવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીઠ લેવી

  • 1

    પૂંઠ પકડવી; પાછળ પડવું.

  • 2

    આગ્રહથી માગવું.

  • 3

    દુઃખ દેવું (રોગે, બોજાએ).