પીડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીડ

સ્ત્રીલિંગ

 • 1

  પીડા, દુઃખ.

 • 2

  ચૂંક; આંકડી.

 • 3

  વેણ; પ્રસવવેદના.

 • 4

  દાંતે મૂકવાના રંગની લૂગદી.

મૂળ

सं. पीडा