પીઢિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીઢિયું

નપુંસક લિંગ

  • 1

    પીઢ.

  • 2

    દાઢનો દાંત.

  • 3

    અવાળુ; પેઢું.

  • 4

    પીઢ; પાટડો.