પીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીત

નપુંસક લિંગ

 • 1

  પાણી પાઈને ઉછેરેલો મોલ.

મૂળ

सं. पीत

વિશેષણ

 • 1

  પીળું.

પીતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીતું

નપુંસક લિંગ

 • 1

  લખોટી નાખનારને ઊભા રહેવાનું કૂંડાળું.

 • 2

  પૈતું; કાતળી.