પીતજ્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીતજ્વર

પુંલિંગ

  • 1

    એક જાતનો તાવ, જેથી શરીર પીળું પડી જાય છે; 'યલો ફિવર'.