પીતળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીતળ

નપુંસક લિંગ

  • 1

    પિત્તળ; તાંબા અને જસતની મિશ્ર ધાતુ.

વિશેષણ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક નકલી; ઊતરતું.