પીતાંબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીતાંબર

નપુંસક લિંગ

  • 1

    પીળું કે કોઈ પણ રેશમી અબોટિયું.

મૂળ

सं.

પીતાંબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીતાંબર

વિશેષણ

  • 1

    પીળા વસ્ત્રવાળું.