ગુજરાતી માં પીપની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પીપ1પીપ2

પીપ1

નપુંસક લિંગ

  • 1

    ગૂમડાનું પરુ.

મૂળ

हिं.

ગુજરાતી માં પીપની 2 મુખ્ય વ્યાખ્યા છે:

પીપ1પીપ2

પીપ2

નપુંસક લિંગ

  • 1

    લાકડાનું કે ધાતુનું નળાકાર વાસણ.

મૂળ

पो. पीपा