ગુજરાતી માં પીપરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પીપર1પીપર2પીપર3

પીપર1

સ્ત્રીલિંગ

  • 1

    એક વસાણાની ચીજ-વનસ્પતિની સીંગ.

મૂળ

सं. पिप्पली

ગુજરાતી માં પીપરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પીપર1પીપર2પીપર3

પીપર2

નપુંસક લિંગ

  • 1

    સફેદ કે કાળાં મરી કે તેનો ભૂકો.

મૂળ

इं.

ગુજરાતી માં પીપરની 3 મુખ્ય વ્યાખ્યા છે:

પીપર1પીપર2પીપર3

પીપર3

સ્ત્રીલિંગ

  • 1

    પીપળાની જાતનું એક ઝાડ.

મૂળ

જુઓ પીપળ