પીપી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીપી

અવ્યય

  • 1

    સ્ત્રી૰ ફૂંકીને વગાડવાની ભૂંગળી; (ગાજર કે પાંદડાની) પિપૂડી.

  • 2

    'પી' બોલાય તે; ફજેતી.

  • 3

    (બાળભાષા) પિપરમીટ જેવી ગોળી.

મૂળ

રવાનુકારી