પીયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીયો

પુંલિંગ

  • 1

    આંખને ખૂણે બાઝતો ચીકણો પદાર્થ.

મૂળ

सं. पीत, प्रा. पीअ= પીળા રંગનું પરથી?