પીલુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીલુ

પુંલિંગ

 • 1

  એક ઝાડ, પીલુડી.

 • 2

  એક રાગ.

 • 3

  પીલુડું.

મૂળ

सं.

પીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીલું

નપુંસક લિંગ

 • 1

  મરઘીનું બચ્ચું.

મૂળ

दे. पीलुअ=બચ્ચું