પીળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીળ

સ્ત્રીલિંગ

  • 1

    પિયળ; કપાળમાં કરેલી કંકુની અર્ચા.

પીળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીળું

વિશેષણ

  • 1

    હળદરના રંગનું; પીત.

મૂળ

सं. पीतक; प्रा. पीअल