પીળું પત્રકારત્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પીળું પત્રકારત્વ

નપુંસક લિંગ

  • 1

    વાચક વર્ગને આકર્ષવા માટે હિંસાત્મક, નિન્દા તથા સનસનાટીવાળા ઉત્તેજનાપૂર્ણ સમાચારો તથા એવા પ્રકારની અન્ય વાચનસામગ્રી પીરસવાનું પત્રો-સામયિકોનું વલણ; 'યલો જર્નાલિઝમ'.