પરાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરાંત

વિશેષણ

  • 1

    બાકી રહેલું; શેષ.

મૂળ

જુઓ પુરાંત

પુરાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરાંત

વિશેષણ

  • 1

    પરાંત; બાકી રહેલું; શેષ.

પુરાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુરાત

વિશેષણ

  • 1

    પહેલાંનું; જૂનું.

મૂળ

'પુરાતન' ઉપરથી

પ્રાંત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાંત

પુંલિંગ

  • 1

    છેડો.

  • 2

    દેશનો વિભાગ; જિલ્લાઓ મળી બનતો વિભાગ.

મૂળ

सं.

પ્રાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પ્રાત

પુંલિંગ & પુંલિંગ

  • 1

    પરોઢિયું; સવાર.

મૂળ

सं. प्रातस्

પરાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરાત

સ્ત્રીલિંગ

  • 1

    પરાજ; ઊભા કાનાની મોટી થાળી.

મૂળ

સર૰ म.; हिं.; पोर्टु. प्राट ? सं. पात्र ?

પરાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પરાત

સ્ત્રીલિંગ

  • 1

    છાશ ઉપરનું પાણી.