પુષ્ટિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુષ્ટિ

સ્ત્રીલિંગ

 • 1

  પોષણ.

 • 2

  સમર્થન.

 • 3

  ઉત્તેજન.

 • 4

  ભગવાનની કૃપા (પ) ચંદ્રની સોળ કળાઓમાંની એક.