પૂરવછાયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂરવછાયો

પુંલિંગ

  • 1

    પહેલાની કડીની છાયા લઈ આગળ ચલાવેલી કવિતા.

મૂળ

પૂર્વ+છાયા

પૂર્વછાયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂર્વછાયો

પુંલિંગ

  • 1

    કાવ્યને અંતે આવતું વલણ; ઊથલો.