પૂર્વી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂર્વી

સ્ત્રીલિંગ

 • 1

  એક રાગિણી.

મૂળ

सं.

પેરવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પેરવી

સ્ત્રીલિંગ

 • 1

  તજવીજ; ગોઠવણ; યુક્તિ.

 • 2

  પ્રયત્ન.

 • 3

  દરજ્જો.

મૂળ

फा. पैरवी