પૉઇન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૉઇન્ટ

નપુંસક લિંગ

  • 1

    બિંદુ; ટપકું.

  • 2

    અણીદાર છેડો; અણી.

  • 3

    સ્થળ; જગ્યા.

  • 4

    મુદ્દો; બાબત.

  • 5

    ગુણવત્તાનો આંક.

મૂળ

इं.

પૉઇન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૉઇન્ટ

નપુંસક લિંગ

  • 1

    બિંદુ.

  • 2

    વીજળીની (દીવો, પંખા ઇ૰) ચાંપની જગા.

મૂળ

इं.