પૉર્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૉર્ટ

નપુંસક લિંગ

  • 1

    બંદર.

પુંલિંગ

  • 1

    (દ્રાક્ષનો) એક જાતનો દારૂ.

મૂળ

इं.