પૉર્ટફોલિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૉર્ટફોલિયો

પુંલિંગ

  • 1

    કામકાજના છૂટા કાગળ રાખવાનું પાકીટ કે તેવી બનાવટ.

  • 2

    રાજ્યના પ્રધાનનું પદ કે ખાતું.

મૂળ

इं.