પૉર્ટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૉર્ટર

પુંલિંગ

  • 1

    પોટર; રેલવે સ્ટેશનનો પરચૂરણ કામકાજ કરનારો નોકર-મજૂર; કૂલી.

મૂળ

इं.