પૉલ્યુશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૉલ્યુશન

નપુંસક લિંગ

  • 1

    પ્રદૂષણ; હાનિકારક કે ઝેરી તત્ત્વોથી વાતાવરણનું દૂષિત થવું કે બગડવું તે. (જેમ કે, જમીન, પાણી, હવા કે અવાજનું પ્રદૂષણ).

મૂળ

इं.