પૉલિથીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૉલિથીન

નપુંસક લિંગ

  • 1

    જેમાંથી પ્લાસ્ટિકની કોથળીઓ કે ડબ્બાઓ બનાવવામાં આવે છે એ રાસાયણિક પદાર્થ.

મૂળ

इं.