પૉલિશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૉલિશ

નપુંસક લિંગ

  • 1

    પાલીસ; ચળકાટ; ઓપ.

સ્ત્રીલિંગ

  • 1

    પાલીસ; ચળકાટ; ઓપ.

મૂળ

इं.